Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : માંડવા નજીક બાયોડિઝલ પંપ પર આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે માંડવા વિસ્તારમાં બાયોડિઝલ પંપ પર અચાનક આગ લાગી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આ આગના પગલે આજુબાજુનાં વિસ્તારમાં રહેતા લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ હતી. પરંતુ સમયસર ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડનાં જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર મહદઅંશે કાબુ મેળવાયો હતો. ભરૂચ જીલ્લામાં કેમિકલ કંપની અને અન્ય કંપનીઓમાં તેમજ પેટ્રોલપંપમાં આગનાં બનાવ તેમજ ગેસ લીકેજ અંગેનાં બનાવો વધી રહ્યા છે ત્યારે સેફટી અંગે વધુ પ્રયાસો કરવા જોઈએ તેમ જણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

વાંકલ ના ધોળીકુઈ પાટિયા નજીક ખેતર માંથી ભ્રુણ મળ્યું માંગરોળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ProudOfGujarat

દુકાન સામેની ગાડી હટાવવા કહેતાં દુકાનદાર પિતા-પુત્ર પર હુમલો

ProudOfGujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં કર્યું હવાઈ નિરીક્ષણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!