Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : એમ.કે. કોલેજ ઓફ કોમર્સનાં વિદ્યાર્થીઓમાં કોરોનાનો કોઈ ભય નહીં : પરીક્ષા બાદ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ.

Share

કોરોનાનો ભય સમગ્ર ભરૂચ જીલ્લામાં જણાય રહ્યો છે. રોજ કોરોના પોઝિટીવનાં દર્દી વધી રહ્યા છે ત્યારે કોરોના સામે બેજવાબદારી અને લાપરવાહી રાખતા લોકો અને વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ તેના સ્થાને વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરી રહ્યા છે. જેમ કે એમ.કે. કોલેજ ઓફ કોમર્સનાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સને અવગણી કોરોનાનાં ભયને બાજુ પર રાખી ભેગા થયા હતા. B.COM લાસ્ટ સેમેસ્ટરની પરિક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ભેગા થયા હોવાનો વિડીયો વાઇરલ થતાં આ બાબત લોકચર્ચાનો વિષય બનેલ છે.

Advertisement

Share

Related posts

આમોદ કોંગ્રેસ મા રાજકીય ભુકંપ-નગર પાલિકા ના સદસ્યોએ આપ્યા રાજીનામાં-કોંગ્રેસ માં કકળાટ.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં ખામર ગામનાં ઉતરતા ઢાળમાં ટ્રક કોતરમાં ઉતરી જતા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત.

ProudOfGujarat

માંગરોળ નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!