Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત.

Share

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર જયંતિ વસાવા નામનાં વ્યક્તિ વાવમાં પડી જતાં તેમનું મોત નીપજયું હતું. અંકલેશ્વર નગરપાલિકાનાં ફાયરબ્રિગેડનાં જવાનોએ ખૂબ જહેમત બાદ જયંતિભાઈ વસાવાનો મૃતદેહ વાવમાંથી બહાર કાઢયો હતો. પોલીસતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : વસો તાલુકા  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ૫ર સાયકલ રેલીનું આયોજન કરાયું

ProudOfGujarat

મહેસાણાથી ટ્રકમાં 16 પશુઓને ખિચોખિચ ભરી મહારાષ્ટ્રના ધૂલિયા લઇ જતાં બે ઝબ્બે

ProudOfGujarat

દેડિયાપાડા ખાતે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!