Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત.

Share

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર જયંતિ વસાવા નામનાં વ્યક્તિ વાવમાં પડી જતાં તેમનું મોત નીપજયું હતું. અંકલેશ્વર નગરપાલિકાનાં ફાયરબ્રિગેડનાં જવાનોએ ખૂબ જહેમત બાદ જયંતિભાઈ વસાવાનો મૃતદેહ વાવમાંથી બહાર કાઢયો હતો. પોલીસતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝગડીયા તાલુકામાં શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા ” વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં વધતા જતા પ્રદુષણથી ચિંતા : ઔદ્યોગિક એકમો બેરોકટોક વાયુ પ્રદૂષણ ફેલાવતા હોવાની બુમ.

ProudOfGujarat

અંકલેશ્વરના મુલદ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મી પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ,પોલીસે કરી ઠેરઠેર નાકાબંધી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!