Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

Share

ભરૂચ તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. ભરૂચ તાલુકા પંચાયતની આજની સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યૂટી અને બચતના કામો અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત ભરૂચનાં પ્રમુખ નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 5 વર્ષનો સમય શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરો થઇ રહ્યો છે જે આંનદની બાબત છે. આ તબક્કે પ્રમુખે સૌના સાથ સહકાર અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ:ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિ વિહોણા બાળકોને સરકારી લાભ આપવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વરની બે યુવતીઓએ લુટેરી દુલ્હન બની આણદનાં રાસનોલ ગામના યુવાન સાથે લગ્નના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર…

ProudOfGujarat

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!