Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 34 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2158 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા.30-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 34 દર્દીઓ વધતાં કુલ આંક 2158 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2158 પોઝીટિવ કેસ પૈકી 1895 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 234 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ભરૂચ, છોટાઉદેપુર અને બારડોલી લોકસભા બેઠકની સમીક્ષા બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઇ હતી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પંથકનાં ગામોમાં વીજ ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!