Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2322 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા.8-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 18 દર્દીઓ વધતાં કુલ આંક 2322 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2322 પોઝીટિવ કેસ પૈકી 2076 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 217 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગણેશ મહોત્સવ: માટી સાથે ગૌ ગોબરમાંથી બનેલ ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનો વધતો ક્રેઝ

ProudOfGujarat

નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૪ દિવસના રિમાન્ડ.

ProudOfGujarat

ભરૂચમાં મિત્રતા દિવસે ‘મોજીલા કલાકારોની ટોળી’નો પ્રારંભ, બ્રહ્મ સમાજની પ્રતિભાઓને મળ્યું સર્જનાત્મક મંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!