Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલનાં હેડ કોન્સ્ટેબલની બદલી રોકવા માંગ કરવામાં આવી.

Share

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ (જમાદાર) તરીકે ફરજ બજાવતા અમિતભાઈ નવીનભાઈ ચૌધરીની એકાએક ઉમરપાડા પોલીસ મથકે બદલી કરાતા વાંકલનાં સરપંચ શ્રી ભરતભાઈ વસાવા અને ગ્રામજનોએ હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ નવીનભાઈ ચૌધરીને વાંકલ ખાતે આઉટ પોસ્ટ પોલીસ મથકે મુકવા માંગ કરી છે. માંગરોળ પોલીસ મથકનાં વાંકલ આઉટ પોલીસમાં અમિતભાઇ ચૌધરી એક મહિનો અને એકવીસ દિવસનાં ટૂંકાગાળામાં બદલી કરવામાં આવી છે. પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું હતું.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

અરવલ્લી:વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો-31 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત…જાણો વધુ

ProudOfGujarat

વડોદરા : શિનોર તાલુકાના સાધલી ગામમાં લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું…

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે વધારાની એસ.ટી બસોની સુવિધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!