Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ભાજપની પેજ સમિતિની બેઠક યોજાઇ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા કરાઈ.

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ પુર જોશમાં શરૂ કરવામાં આવી છે જેના ભાગ રૂપે જિલ્લા માં ભાજપ ના પ્રભારી ની મિટિંગો નું અયૉજન કરવામાં આવી રહ્યા છેઃ આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્ક ના સભા ખંડ માં ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો ની એક મિટિંગ રાજ્યના આરોગ્ય પ્રધાન અને ભરુચ જિલ્લાના પ્રભારી કુમાર કાનાણીની અધ્યક્ષતા માં મળી હતી..!!

રાજ્યના આરોગ્ય પ્રધાન અને ભરૂચ જિલ્લાના પ્રભારી કુમાર કાનાણીએ ભરૂચ જિલ્લામાં જમીન સંપાદન અંગે ખેડૂતોના વિરોધ બાબતે નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દો સી.એમ.સમક્ષ રજુ કરવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું..!!

Advertisement

Share

Related posts

માંડવીના દેવગીરી ગામે આમલી ડેમમાં હોડી પલ્ટી જતા મૃત્યુ પામેલ પરિવારજનોને ૪ લાખનું વળતર આપવાની ઉમરપાડા કોંગ્રેસે કરી માંગણી.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી અંદાજીત ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!