Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવા તવરા ગામે નવનિર્માણ પામેલ વહાણવટી સિકોતર માતાજી હનુમાનજી દાદાજી અને ગણપતિ બાપાના મંદિરે આવતીકાલે શરદપૂર્ણિમાએ  મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે

Share

 

નવા તવરા ગામે સિકોતર માતાજી ગણપતિ બાપ્પા અને હનુમાનજી દાદાના નવ નિર્માણ પામેલ મંદિરે આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે ત્યારે આજે તવરા પાંચ દૈવી મંદિર થી નવા તવરા ગામ સુધી ભવ્ય શોભાયાત્રા નિકળી

Advertisement

નવા તવરા ગામે માં નર્મદા નદીના કિનારે વહાણવટી સિકોતર માતાજી તેમજ ગણપતિ બાપા અને હનુમાનજી દાદાના નવનિર્મિત મંદિરમાં આવતીકાલે સવારે 9:00 કલાકે મંદિરે મોટી પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે ત્યારે આજરોજ જૂના તવરા ખાતે આવેલ શ્રી પંચદૈવી મંદિરથી માતાજી અને ભગવાનની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા જુના તવરા પાંચ દેવી મંદિરની નીકળી ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી નવા તવરા ગામમાં પ્રવેશ કર્યો હતો અને સાંજે શોભાયાત્રા નું સમર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા જુના તવરા ગામના ગ્રામજનો જોડાઈ જોડાયા હતા


Share

Related posts

ભરૂચ એસ ટી ડિવિઝનના ૧૪૦૦ કરતા વધુ કર્મચારી હડતાલ પર. વિવિધ પડતર માંગણીઓ અંગે હડતાલનું પગલું લેવાયું…

ProudOfGujarat

ગુજરાતના કઠિત લઠ્ઠાકાંડને પગલે વડોદરા પોલીસ હરકતમાં.

ProudOfGujarat

નેત્રંગનું આરોગ્ય વિભાગ કોરોના વાઇરસને લઈને એલર્ટ આદર્શ નિવાસ શાળામાં 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!