Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂરજોશમાં તડામાર તૈયારીઓ….

Share

ભરૂચમાં પ્રજાસત્તાક પર્વ 26 મી જાન્યુઆરીનાં કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે કોરોના મહામારી બાદ સરકારી ગાઈડલાઇન અનુસાર ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાની હોય જયાં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે અહીં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તાંબું, સાઉન્ડ સિસ્ટમ સહિતની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

આ વર્ષે કોરોના કાળમાં તમામ તહેવારો ફિક્કા બન્યા છે ત્યારે આગામી 26 મી જાન્યુઆરીએ જોવું રહ્યું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નગરપાલિકા દ્વારા કેવી રીતે કરવામાં આવશે ?

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : વઢવાણ પુલ પર હિટ એન્ડ રનની ઘટનામા એક્ટિવા ચાલકનુ મોત.

ProudOfGujarat

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ડેડીયાપાડા અને સાગબારા કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહના કાર્યક્રમનું આયોજન.

ProudOfGujarat

વડોદરા : આરોગ્ય શાખાના ANM અને MPHW ના વર્કરોની આંતરિક બદલી કરાતા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!