Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર રોડ પર ટ્રકની ટાંકી લીકેજ થતાં ઓઇલ રસ્તા પર ઢોળાયું.

Share

ભરૂચનાં ઝાડેશ્વર રોડ પર બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગ પર એક ટ્રકની ટાંકી લીકેજ થતાં ઓઇલ રસ્તા પર ઢોળાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ભરૂચનાં ઝાડેશ્વર નજીક પાર્ક કરેલી ટ્રકની ટાંકી લીકેજ થતાં સમગ્ર માર્ગ ઉપર ઓઇલ ઢોળાયુ હતું. આ ઢોળાયેલા ઓઇલને સમેટવાની કામગીરી પણ ટ્રક ચાલકો દ્વારા કરાઇ હતી પરંતુ સમગ્ર માર્ગ ઉપર પ્રસરેલા ઓઇલનાં કારણે વાહનચાલકોએ સાવચેતીથી વાહન ચલાવવું પડયું હતું. અચાનક ટ્રકની ટાંકી લીકેજ થતાં રસ્તાઓમાં ઓઇલ ઢોળાતા સમગ્ર રસ્તામાં વાહન ચાલકોને પડી જવાનો ભય હોય તેમજ વહેલી તકે ઓઇલ સમેટવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Advertisement

Share

Related posts

વડોદરા પોલીસ કમિશનર દ્વારા 7 પી.આઇ.ની આંતરિક બદલીઓ કરાઇ

ProudOfGujarat

કોર્પોરેટ જગતનું રૂ. 22.842 કરોડનું કૌભાંડ આખરે એબીજી ના કર્મચારીઓને તેમના હકના નાણાં ક્યારે મળશે ???

ProudOfGujarat

વાંકલ ખાતે આંખ નિદાન કેમ્પ યોજાયો : 580 લોકોની આંખ તપાસ, 13 દર્દીઓને ઓપરેશન માટે રિફર કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!