Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : 18 વર્ષથી ઉપરનાં યુવાનો વેક્સિનનાં પ્રથમ દિવસે જ સર્વર ડાઉન થતાં અટવાયા…

Share

ભરૂચની નવજીવન વિદ્યાલય અને મોઢેશ્વરી હૉલ ખાતે આજે 18 વર્ષથી ઉપરનાં યુવાનોની વેક્સિનેશન કામગીરીમાં સર્વર ડાઉન થતાં અનેક લોકો અટવાયા હતા.

ભરૂચ જીલ્લામાં આજે નવજીવન વિદ્યાલય અને મોઢેશ્વરી હૉલ ખાતે 18 વર્ષથી ઉપરનાં યુવાનો જેઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું તેઓ મોટી સંખ્યામાં એકઠા થયા હોય જેમાં સંક્રમણ ફેલાય તેવી શકયતા સેવાઇ રહી છે.

લોકો વેકસીન માટે એકઠા થયા હતા અને સર્વર ડાઉન થતાં લોકોની ભીડ થતાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા હતા. આ વેક્સિનની કામગીરીમાં આગોતરું આયોજનનો અભાવ જોવા મળતા કોવિડ-19 નાં સંક્રમણમાં વધારો થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

Advertisement

Share

Related posts

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં સ્કૂલ પટાંગણમાં વૃક્ષા રોપણ કરી પર્યાવરણ અંગે નો સંદેશો વહેતો કર્યો હતો….

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ત્રીસ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!