Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લિકેજ થતા અફરાતફરીનો માહોલ…

Share

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લિકેજ થતા દોડધામ મચી જવા પામી હતી.

આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચની સિવિલ હોસ્પિટલમાં મીની ઓક્સિજન ટેન્કમા લિકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના ર્વોડમા ઑક્સિજન પુરુ પાડતી ટેન્કમા લિકેજ થતા દોડધામ મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાના પગલે તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક ટેકનિશયનને દોડવામાં આવતા ઑક્સિજન લીકેજ ટેન્કને બંધ કરવામાં આવી હતી.

આ લિકેજ થતી ટેન્ક બંધ થતા ઉપસ્થિત કોરોનાના દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફે રાહતનો દમ લીધો હતો.

Advertisement

Share

Related posts

संदीप सिंह ने कहा देश के लिए जीतना ही उनका परम उद्देश्य है!

ProudOfGujarat

ભરૂચના હિંગલોટ ગામે ઘર પાસે બાંધેલાં ૫૦ હજારની મત્તાના ૪ પશુઓની ચોરી

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના ધાંધલપુર ગામે આમ આદમી પાર્ટીની ખાસ મિંટીગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!