Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કોરોના વેક્સીનના શરૂ થયાના ધાંધિયા..!

Share

હાલ નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારશ્રી દ્વારા કોરોના વેક્સીનેશન સંદર્ભે ૪૫ વર્ષથી વધુની વયજૂથના નાગરિકોને કોરોના વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળા માટેની ગાઈડલાઈન રિવાઝ્ડ કરવાની કામગીરી હાથ ધરેલ હોઇ, રાજ્ય સરકારની સૂચના મુજબ તા. ૧૪,૧૫ અને ૧૬ મી મે, ૨૦૨૧ દરમિયાન ૩ દિવસ સુધી નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશનની તમામ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, જેની સંબંધકર્તા તમામને જાહેર નોંધ લેવા જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : બૌડા કચેરી અને નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોમાં નક્કર કાર્યવાહી નહીં કરવા બાબતે ધરણાં કરવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં રમઝાન ઇદના પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

ગાંધીની જન્મ જયંતી નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ ક્લીનનેસ ડ્રાઈવ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!