Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે પ્રોહીબિશનનાં ગુનામાં નાસતા ફરતા ઝઘડિયાનાં એક આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતાં ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા ભરૂચ ઓરોલ ફ્લો સ્કોર્ડની ટીમના માણસો અંકલેશ્વર શહેર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીને આધારે પ્રોહી પદાર્થ લઈને નાસતા ફરતા આરોપી પ્રવીણભાઈ ઈશ્વરભાઈ વસાવા, રહે,માંડવા, તા.અંકલેશ્વર,જી. ભરૂચને આજરોજ હસ્તગત કરવામા આવેલ છે અને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને કારણે સંક્રમણ અટકાવવા માટે આરોપીને કોવીડ 19 ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ઝઘડિયા પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

નડીઆદ : મહિલા કોલેજની બહેનોને આર્મી એટચમેન્ટ કેમ્પમાં સ્પેશયલ ટ્રેનીગ માટે પસંદ કરાઈ

ProudOfGujarat

વાગરા : આદિત્ય બિરલા ગ્રાસિમનાં પરપ્રાંતીય કામદારોને પગાર નહીં મળતા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!