Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ …!

Share

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓમાં તડીપાર થયેલ આરોપી મિન્હાઝ જાવેદ અંસારી ઉ.વ ૨૩ રહે.નેશનલ પાર્ક સોસાયટી દહેજ બાયપાસ ભરૂચ નાઓને ભરૂચ જિલ્લા માંથી તારીખ ૨૨/૧૨/૨૦૨૦ થી છ માસ માટે તડીપાર કરવામાં આવ્યો હતો જે ઈસમ ઈસમ દ્વારા એસ.ડી.એ નાં હુકમનો ભંગ કરી વગર પરવાનગીએ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરી આવ્યો હતો.

જે અંગેની બાતમીના આધારે એસ ઓ.જી પોલીસના જવાનોએ ગત તારીખ ૧/૦૬/૨૦૨૧ ના સાંજના સમયે નેશનલ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાંથી મિન્હાઝ અંસારીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં મહી નદીમાથી વનવિભાગ દ્વારા મગરને પકડી લેવામાં આવ્યો.

ProudOfGujarat

ભારતના ટોચના હાસ્ય કલાકારો મિનિ ટીવી પર ફ્રી માં લઈને આવી રહ્યા છે એક્લુઝિવ કન્ટેન્ટ.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં વરસેલા એક જ વરસાદમાં ભરૂચની દશા બગડી : તંત્રની પોલ ખૂલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!