Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમરપાડાનાં કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અભિયાન હાથ ધરાયું.

Share

– ૧૮ વર્ષથી ઉપરના ૧૧૦ અને ૪૫ વર્ષથી ઉપરના ૪૩ લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો.

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં જ એક માત્ર ઉપાય છે ત્યારે અનેક સ્થળોએ રસીકરણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રસીકરણ અભિયાન યોજાયું હતું જેમાં ૧૮ વર્ષથી ઉપરના ૧૧૦ અને ૪૫વર્ષથી વધુ ઉંમરના ૪૩ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.

Advertisement

આ રસીકરણની ઉમદા કામગીરીમાં મેડિકલ ઓફિસર ડૉ. ભાવેશ મિસ્ત્રી, ડૉ. જાગુ મંગલા સહિત સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન ખડેપગે કામગીરી કરી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપળા પાલિકા દ્વારા 2.26 કરોડના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાને પગલે ગરબા આયોજકો ચિંતામાં, પાણીના નિકાલ માટે અત્યાધુનિક મશીનો મૂકાવ્યા

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરમાં હશનૈન સિપાઈ યુવા ગ્રુપ નો પ્રથમ સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!