Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ડીસ્ટ્રીકટ કો – ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલ વિજયી બનતા ભરૂચ જિલ્લા લઘુમતી ભાજપ અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા.

Share

ભરૂચ ડીસ્ટ્રીકટ કો – ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલ વિજયી બનતા ભરૂચ જિલ્લા લઘુમતી ભાજપ અધ્યક્ષ મુસ્તુફાભાઈ ખોડાએ અરૂણસિંહ રણાને અભિનંદન પાઠવ્યા હતા. મુસ્તુફા ખોડા તેમજ અન્ય મુસ્લિમ કાર્યકરોએ અરૂણસિંહ રણાનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચુંટણીમાં ૧૯ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં સહકારી ક્ષેત્રના રાજ્યના અગ્રગણ્ય સહકારી આગેવાન અને ૧૫૧-વાગરાના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અરૂણસિંહ રણા સતત સાતમી વખત બિનહરીફ ચેરમેન બનશે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ ને જોઈ લાલ ધૂમ બન્યા રાજ્ય ના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી……

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નવા બની રહેલાં શૌચાલયનું સ્થળ બદલવા માંગ 

ProudOfGujarat

અંકલેશ્વર–મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, અંદાજે 50 યુનિટ બ્લડ એકત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!