Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના નવા સાત પદાધિકારીઓની નિમણૂક કરાઇ.

Share

આજરોજ વર્ષ 2021 અને 2022 ના નવા સાત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના પદાધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જેથી ઈન્ડસ્ટ્રીઝ થકી થઇ રહેલા કાર્યોનું યોગ્ય રીતે કામકાજ શરૂ રહે તે હેતુથી આજરોજ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજરોજ નિમણૂક થયેલ સભ્યો પૈકી પ્રેસિડેન્ટ પદે રમેશભાઈ ગબાનીની નિમણૂક કરવામાં આવી હતી સાથે વાઇસ પ્રેસિડેન્ટ પદે હિમ્મતભાઈ શેલડિયા સહિત જશુભાઇ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી. ઓનરેબલ જનરલ સેકેટરી પદે નટુભાઇ પટેલની નિમણૂક કરવામાં આવી હતી, અને ટ્રેઝર તરીકે અમૂલખભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જોઇન્ટ સેકેટરી તરીકે વિનિદભાઈ ગઢીયા અને રમેશભાઈ બોદારની નિમણૂક કરવામાં આવી હતી, કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સર્વ સંમતિથી પાર પાડયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના કંબોલી ગામ ખાતે જુગાર રમતા એક આરોપી ઝડપાયો અને ૫ ફરાર…કેમ ?

ProudOfGujarat

ભૂલો માટે માફીની ચાહનાનું રમજાન માસમાં ખાસ મહત્વ.ઈદ એટલે ઇનઆમ(ઈનામ) નો દિવસ…

ProudOfGujarat

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!