Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : કેશવપાર્ક ખાતે નવા RCC રોડના કામનુ ખાતમુહૂર્ત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ વોર્ડ નંબર ૯ કેશવપાર્ક ખાતે B-33 ની ગલીમાં સ્થાનિકોની અવારનવરની રજૂઆત બાદ કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ૯ કેશવપાર્ક ખાતે B-33 ની ગલીમાં નવા RCC રોડના કામનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ જેમા નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ ગણેશભાઈ અગ્રવાલ, નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પનાબેન, સાસક પક્ષના નેતા સુધીરભાઈ ગુપ્તા તેમજ વોર્ડના સભ્ય સુનિલભાઈ વસાવા, સુરેશભાઇ પટેલ, પુષ્પાબેન મકવાણા શહેર ભાજપ મંત્રી સીધું ભાઈ યુવા પ્રમુખ દક્ષેશભાઇ મોદી આગેવાન નતુભાઈ, હસમુખભાઇ હાજર રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં મહેમદાવાદ તાલુકાની ૬ સીટો પર ચૂંટણી યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ રેલ્વે ઓવરબ્રિજ નજીક માર્ગ અકસ્માતમાં ખાનગી ન્યુઝ ચેનલનાં પત્રકારનું મોત.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું પરિણામ : એપ્રિલ માસમાં યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!