Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સી. એ બ્રાન્ચ દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજાઈ.

Share

આઇસીએઆઈની ભરૂચ બ્રાન્ચ દ્વારા હાલમાં જ વડોદરાની સૂર્યા પેલેસ હોટલમાં 2 દિવસની નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભરૂચ તથા વડોદરાના 200 જેટલાં સી. એ મેમ્બરોએ ભાગ લીધો હતો.

બ્રાન્ચના ચેરમન અક્ષય મહેતાએ જણાવ્યું હતું કે આજરોજ ભરૂચ બ્રાન્ચ દ્વારા પ્રથમ વખત નેશનલ કોન્ફરન્સ
યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં GST તથા ઈન્કમટેક્ષના વિવિધ વિષયો પર જ્ઞાનચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ – ગોધરા એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક આરોપીની અટક કરી…

ProudOfGujarat

છોટાઉદેપુર : ‘એક યુદ્ધ નશાની વિરુદ્ધ’ થીમ હેઠળ એસએફ હાઈસ્કુલના એનએસએસના વિદ્યાર્થીઓએ રેલી યોજી.

ProudOfGujarat

ભરૂચ ને. હા. 48 પર મુલદ ટોલ ટેક્ષથી સરદાર બ્રિજ સુધી વાહનોની લાંબી કતારો : વાહનચાલકોમાં રોષનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!