Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના સેગવા ગ્રામ પંચાયત અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો.

Share

ભરૂચના સેગવા ગામે પારુલ સેવાશ્રમ અને સેગવા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 300 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આંખના રોગ તેમજ અન્ય રોગોનું નિદાન મફત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મફત દવાઓ પણ આપવામાં આવી હતી.

તદુપરાંત ગંભીર બીમારી જણાઈ આવે તો એમને મફત બસ સેવા આપીને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં વધુ સારવાર પણ આપવાની બાહેંધરી અપાઈ હતી. ગામના સરપંચ સલીમભાઈએ હોસ્પિટલ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું

ProudOfGujarat

બંબુસર ગામે વીજ ચોરી સામે ત્રાટક્યું વીજ વિભાગ: સઘન ચેકિંગમાં ગેરરીતિઓ બહાર આવી

ProudOfGujarat

રાજપીપળા : દેના બેંકનું BOB માં વિલીનીકરણ થયા બાદ કામગીરી ઢીલી થતા હજારો ગ્રાહકોને ધકકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!