Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નબીપુરના ગામના બે યુવાનોની દ.આફ્રિકાની અંદર 19 નોર્થ વેસ્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પસંદગી કરાઈ.

Share

ભરૂચના નબીપુર ગામના બે યુવાનો રૈહાન મહમદ કડુજી અને રેહાન દિલાવર નૂનીયા જેઓ દક્ષિણ આફ્રિકાના કલરકસદોરપ ટાઉનમાં પોતાના માતા પિતા સાથે રહે છે. તેઓએ અભ્યાસની સાથે રમત ગમતમા પણ રૂચિ દાખવી હતી. જેઓએ હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાતી નોર્થ વેસ્ટ ટૂર્નામેન્ટ NPL અંદર 19 માં 500 ખેલાડીઓમાંથી પર્સદગી કરાઈ છે. આ બંને યુવાનો ચાલુ સીઝનમાં રમાનારી NPL અંદર 19 ટૂર્નામેન્ટમા રમશે. આ બંને યુવાનોની પસંદગી થવાથી નબીપુર ગામમાં અને તેમના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. આ પસંદગીથી નબીપુરની સાથોસાથ ભરૂચ જીલ્લાનું નામ ઉજ્જવળ થયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ હાઇસ્કુલની 10 વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પસંદગી થઈ

ProudOfGujarat

લીંબડીના ભલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે સ્મૃતિવનનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

સુરતના સચિન GIDC માં માલસામાન ચઢાવતી વખતે લિફ્ટ તૂટતાં બે કામદારોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!