Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૭૦ મી વાર્ષિક સાધારણ સભા પ્રાથમિક શાળા બુટવાડા ખાતે યોજાઈ.

Share

મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૭૦ મી વાર્ષિક સાધારણ સભા પ્રાથમિક શાળા બુટવાડા ખાતે તા. ૨૫/૦૯/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લચંદ્ર તુલસીભાઈ પટેલના અધ્યક્ષ પણા હેઠળ યોજવામાં આવી, જેમાં મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઇ રામુભાઇ પટેલ, મંત્રી અશ્વિનભાઈ સોમાભાઈ પટેલ, શ્રી મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ મહેશભાઈ જગુભાઈ સોલંકી, મંત્રી રાકેશભાઈ રતનજીભાઈ ચૌધરી, સંઘ તથા સોસાયટીના તમામ કારોબારી સભ્યઓ તેમજ ૩૮૦ જેટલા શિક્ષક સભાસદ ભાઈઓ બહેનો હાજર રહ્યા. ખુબ જ તંદુરસ્ત ચર્ચાઓ સાથે, શાંતિપૂર્ણ રીતે સાધારણ સભા સંપન્ન થઈ.

વિનોદ મૈસુસિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા પંથકના ગામોને બસ સુવિધા આપવા માંગ.

ProudOfGujarat

રહાડપોર ગામે નજીવા મુદ્દે તકરારમાં વૃદ્ધના પેટમાં ચપ્પુ હુલાવ્યું

ProudOfGujarat

ભરૂચ એલસીબીસે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતો જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!