Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે દેવી દેવતાઓના દર્શન માટે છૂટ અપાય.

Share

માંગરોળ તાલુકાના બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ દેવી-દેવતાઓના મંદિરોમાં દશેરા પર્વ નિમિત્તે કોરોના ગાઇડલાઇનનાં નિયમોના પાલન સાથે શ્રદ્ધાળુઓને દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

વાંકલ વન વિભાગ રેંજ કચેરી અને સ્થાનિક બણભા ડુંગર વિકાસ ટ્રસ્ટ તેમજ ચાર ગામની સ્થાનિક વન સમિતિના આગેવાનો સરપંચોએ ચર્ચા વિચારણા કરી અંતે દશેરા પર્વ નિમિત્તે બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ મંદિરોમાં દેવી દેવતાના દર્શન માટે શ્રદ્ધાળુઓને છૂટ આપવાનો નક્કી કર્યું હતું જેમાં ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનના નિયમોને અનુસરીને દેવી-દેવતાના દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં બે જેટલી અલગ-અલગ જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ફાલ્ગુનીબેન શાહે અઠ્ઠઈ તપની ઉગ્ર તપસ્યા કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!