Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા બે નવા વેન્ટિલેટર આપવામાં આવ્યા.

Share

કોરોના મહામારીની બીજી લહેરમાં વેન્ટિલેટરની ખુબ જ લોકોને જરૂર પડેલ પણ વેન્ટિલેટરની અછત હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ત્યારે હાલ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા નવા બે વેન્ટિલેટર આપતા આ બન્ને વેન્ટિલેટરનુ આજે ટેસ્ટીગ પણ‌ કરવામાં આવ્યું હતું ત્યારે આવનાર સમયમાં વેન્ટિલેટરની જરૂરીયાતમંદ દર્દીઓને હાલાકી ભોગવવી પડશે નહીં. વેન્ટિલેટરના ઉપયોગની માહિતી આજરોજ આ હોસ્પિટલના સ્ટાફને એન્જિનિયર દ્વારા આપવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ-એકતા નર્સરીની મુલાકાત લઇ લેસર-શો નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા નિવૃત્ત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના મેરી આવાજ સુનો ના બેતાબ બાદશાહ એવા વલીભાઈ નું દુઃખદ અવસાન….

ProudOfGujarat

માંગરોળમા મોટા બોબાત સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!