Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલનાં હસ્તે માર્ગનું લોકાર્પણ કરાયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામોના રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે અંદાડા ગામ પાસે અક્ષરધામ સોસાયટી ખાતે દુષ્યંત પટેલના હસ્તે રીબીન કાપી રોડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રોડનું નવીનીકરણ થતાં સ્થાનિક રહીશોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

આ તકે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યુ હતું કે અંકલેશ્વરનાં તાલુકાનાં સામોર, ઉછાલી, માંડવા, અંદાડા ગામનાં છ રોડનું આજે લોકાર્પણ કરવામાં આવશે. જેના માટે રાજય સરકાર રૂ. 2.85 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, અખિલભાઈ, તૃપ્તિબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, ગડખોલ વિસ્તારમાં જવેલર્સની શોપને નિશાન બનાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થતા ચકચાર.

ProudOfGujarat

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવરે નવો રેકોર્ડ બનાવ્યો, રૂ. 13.58 લાખ કરોડ સુધી પહોંચ્યું

ProudOfGujarat

તાઉતે બાદ ભરૂચ જિલ્લામાં ભારે નુકશાન : જાણો ક્યાં કેટલા ઇંચ પડ્યો વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!