Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં ચોરણીયા ગામે ટેમ્પો અને બાઇક અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર ચોરણીયા પાટીયા પાસે બાઈક અને ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર લીંબડી અમદાવાદ હાઈવે પર ચોરણિયા પાટિયા નજીક એક આઈસર ટેમ્પો બાઈક પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો હતો જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ ચોરણીયા ગામના રહેવાસી હોય અકસ્માત સર્જાતા બાઈક સવાર મેહુલભાઈ વશરામભાઈ ઝિંઝુવાડીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું તેમજ બાઇકમાં બેઠેલા મેહુલભાઈ રાજેશભાઈ ચૌહાણ ગંભીર રીતે ઘવાયા હોય આથી તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે મોત થયેલ મેહુલભાઈ ઝિંઝુવાડીયાને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, અકસ્માતની જાણ થતાં પોલીસને થતાં વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બનાસકાંઠામાં ધર્માતરણ મામલે ગૃહ વિભાગ એક્શનમાં – ATS ને તપાસના આદેશ આપ્યા.

ProudOfGujarat

સુરતના સણિયા હૈમાદ ખાતે શુભમ ઇન્‍ડસ્‍ટ્રીઝ નજીક આવેલ મની ટ્રાન્‍સફરની ઓફીસમાં લૂંટ કરવાના ઇરાદે તમંચા તથા પિસ્‍તોલ સાથે ફરતા બે યુવકોને ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી પાડયા

ProudOfGujarat

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી અંગે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!