Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભાથીજી યુવક મંડળનાં યુવકો પગપાળા યાત્રાએ જવા રવાના…

Share

અંકલેશ્વર શહેરના ભાટવાડ ઝુંપડપટ્ટી વિસ્તારના ભાથીજી યુવક મંડળના યુવકો ઘણા વર્ષોથી ડાકોર, મીનાવાડા, ફાગવેલ જેવા ધાર્મિક સ્થળો પર પગપાળા જઇ દર્શન કરે છે આ વર્ષે પણ આ પરંપરા ચાલુ રાખી ભાટવાડ ઝૂંપડપટ્ટીના યુવકો દ્વારા ડાકોર, મીનાવાડા, ફાગવેલ પગપાળા યાત્રા જવા માટે આજે સવારે રવાના થયા હતા. આ પ્રવાસ કુલ પાંચ દિવસનો છે જેમાં પગપાળા જય ભકતો ભગવાનના દર્શન કરશે. આ યાત્રામાં અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર નવના સભ્ય પણ પગપાળા યાત્રા જવા માટે નીકળ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરત-પુનાગામમાં એક મહિલાની હત્યા..કોઈ અજાણી વ્યક્તિએ મહિલાના માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી…!!

ProudOfGujarat

નર્મદામાં ગુટકાનાં જથ્થા સાથે મોટી રાવલનો સરપંચ ઝડપાયો.

ProudOfGujarat

અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!