Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે આજે સરપંચની ચુંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઇ.

Share

આવનાર થોડા જ દિવસોમાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચની સામાન્ય ચુંટણી યોજાનાર હોય ત્યારે સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 4/12/21 પુરી થવા પામી હતી ત્યારે આજ તારીખ 6/12/21 ના રોજ લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે અને લીંબડી સેવાસદન ખાતે સરપંચ અને સભ્યોના ભરેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ સરપંચ અને સભ્યોના ફોર્મની ચકાસણી આર.ઓ અને એ.આર.ઓ દ્વારા કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નયનાચોક ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પ્રવેશ કરતા રેડ ઝોનનાં અધિકારીઓને પાછા મોકલવામાં આવ્યા.

ProudOfGujarat

ખેડા જિલ્લા યુથ કોંગ્રેસની જાહેરાત, જિલ્લાનો શ્રેષ્ઠ ખાડો શોધો અને ઈનામ મેળવો તથા ખાડાઓ અંગે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!