Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની તા. 17 એ ઉજવણી કરાશે.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા 17 મી ડિસેમ્બરે પેન્સનર્સ ડે ની ઉજવણી કરાશે. પેન્સનર્સ મંડળના પ્રમુખ એન બી મહિડાના જણાવ્યા અનુસાર તા.૧૭-૧૨-૨૦૨૧, શુક્રવારે લાયબ્રેરી ઉપરનો હોલ, દરબાર રોડ, રાજપીપલા, ખાતે યોજાનાર કાર્યક્રમમા સમારંભ પ્રમુખ તરીકે નટવરસિંહજી બી. મહિડા, મુખ્ય મહેમાન તરીકે ડૉ. .એ.પી. સીગ (IFS.) પ્રિન્સીપાલ એડીશનલ ચીફ કોઝર્વેટ ઓફ ફોરેસ્ટ, ગાંધીનગર,અતિથિ વિશેષ તરીકે ડો. મધુકરભાઈ પાડવી, કુલપતિ, બિરસા મુંડા ટ્રાયબલ યુરિવર્સિટી, સૌરભ શર્મા, મેનેજ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાજપીપલા ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમા 90 વર્ષ પૂર્ણ કરનારની વયોવૃધ્ધ વંદના, ૮૫ વર્ષ પૂર્ણ કરનારની વડીલ વંદના, ૭૫ વર્ષ પૂર્ણ કરનારનો આયખાનો અમૃતોત્સવ ઉજવાશે. એ ઉપરાંત દામ્પત્ય જીવનનાં પ૦ વર્ષ પૂર્ણ કરનારનું સન્માન કરાશે, તેમજ ઘરદીવડાનું અભિવાદન પણ કરાશે

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંર્તગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાએ લગાવી 2 સેન્ચ્યુરી,પોઝિટીવનો આંકડો 203 થયો.

ProudOfGujarat

‘હું એક 20 વર્ષની છોકરી હતી જે ફેશન પ્રત્યેના મારા જુસ્સાને અનુસરતી હતી અને ડિઝાઇનર્સ પાસેથી કપડાં ઉછીના લેતી હતી!’ : સોનમ કપૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!