Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનાં સમારકામના પગલે બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત…

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવતા એક વડોદરા તરફ જતો માર્ગ ચાર દિવસ માટે NHAI દ્વારા બંધ કરવામાં આવતા બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત રહ્યો હતો.

મીડિયા ટીમ દ્વારા હાઈવેની મુલાકાત લેતા વરેડિયાથી નબીપુર સુધી અને તેનાથી પણ આગળ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાલેજથી બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સમારકામના પગલે માર્ગ એક તરફનો બંધ કરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા અને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : વેજલપુરનાં વાણીયાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ નગરપાલિકા સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

વડોદરા : વુડાની કચેરીમાં મહિલા અધિકારીને આર્કિટેક્ટ જૂથના અગ્રણીની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!