Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ સામે ભરૂચ નગરપાલિકાની ટીમ મેદાનમાં.

Share

ભરૂચ પથકમાં ચાઈનીઝ દોરાના પગલે ગળા કપાતા એક મહીલાનુ મોત નીપજ્યું જયારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસ તંત્ર દ્વારા બે દુકાનોમાંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરાના ફીરકા જપ્ત કરવામાં આવ્યા હતાં. તે સાથે આજે તા 11/1/22 ના રોજ ભરૂચ નગરપાલિકાની વિવિધ ટીમો પણ મેદાનમાં ઉતરી હતી અને ભરૂચ પંથકમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધીત ચાઈનીઝ માંજા અને તુક્કલ અંગે તપાસ અભિયાન ચલાવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં આવેલ પતંગ બજારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કુંવરપરા અને ભચરવાડા ગામના લોકોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં યોજના શુભારંભ કાર્યક્રમ ગોધરાની સિવિલ હોસ્‍પિટલ ખાતે યોજાશે

ProudOfGujarat

ભરૂચમાં રોકાણના નામે ₹41.85 લાખની છેતરપિંડી: Taj Investment And Servicesનું સંચાલક દંપતી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!