Proud of Gujarat
FeaturedGujaratINDIA

શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુરુદ્વારાના પ્રતિનિધિ દ્વારા વડોદરા કમિશનરને આપ્યું આવેદન.

Share

શીખ સમાજના પ્રતિનિધિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા ધર્મના નામ પર વિરોધ કરવામાં આવે છે તેમજ આજે ગુરુદ્વારા ગુરુ ગોવિંદસિંહ છાણી ગુરુદ્વારા નાનક દરબાર સમા રોડ ગુરુદ્વારા નાનક વાડી સાહેબ ખંડેરાવ માર્કેટ અને ગુરુદ્વારા ગુરુ અર્જુનદેવજી તરસાલીના તમામ પ્રતિનિધિ દ્વારા સોશિયલ મીડિયા પર થયેલી ખોટી વાતો અને ગુરુદ્વારા વિશેના ખોટા મેસેજો ફેલાવનાર લોકો પર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને આ મેસેજને સોશિયલ મીડિયામાં ફરતા અટકાવવામાં આવે તેવી માંગણી સાથે આજે શીખ સમાજના તમામ ગુરુદ્વારાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરા પોલીસ કમિશનર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-વડોદરા હાઈવેના સમારકામ માટે 15 દિવસનું અલ્ટિમેટમ, સામાજિક કાર્યકરની જળ-અન્ન ત્યાગની ચીમકીથી ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮ મી જન્મ જયંતી નિમિત્તે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ બિગ એવોર્ડ શો યોજાઈ ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!