Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

આમોદ પાસે પામોલિન તેલ નુ ટેન્કરે પલ્ટી ખાધી.. ચાલક નુ મોત..

Share

ભરૂચ ના આમોદના બત્રીસી નાળા પાસે પામોલીન તેલ ભરેલું ટેન્કર એકાએક પલ્ટી ખાઈ જતા ટેન્કર ચાલાકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

ગાંધીધામ થી પામોલીન તેલ ભરેલું ટેન્કર સુરત ના સચિન ખાતે જઈ રહ્યું હતું તયારે જંબુસર આમોદ રોડ ના બત્રીસી નાળા પાસે અચાનક પલ્ટી ખાઈ જતા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને ટેન્કર માં રહેલું 21000 લિટર પામોલીન તેલ રસ્તા પર રેલાવા લાગ્યુ હતું. ચાલક ના મૃતદેહ ને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઈ પોસ્ટમોર્ટમની કાર્યેવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ડે બીફોર નવરાત્રિ ઉજવાય…

ProudOfGujarat

સુરતમાંથી સારોલી પોલીસે 8 કિલો 315 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને પકડ્યો

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં ધોલેખામ નજીક સીમમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઝડપાયા.

ProudOfGujarat
error: Content is protected !!