Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ વન સંરક્ષણની કચેરી નજીકથી ૨૯ વર્ષીય યુવકની લાશ મળવાનો મામલો,પી.એમ રિપોર્ટ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો ..!!

Share

ગત તારીખ 22/01/2020 ના રોજ આમોદ વન સંરક્ષણની કચેરી નજીકથી એક ૨૯ વર્ષીય યુવકની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, આ મામલા અંગે આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતકની લાશનો કબ્જો લઇ તેને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડોકટરી પી.એમ રિપોર્ટ બાદ આખરે આમોદ પોલીસે મામલા અંગે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ કેમ્પ : કવિતાધામ સોસાયટી વિસ્તારમાં 30થી વધુ શ્વાનોને અપાયા એન્ટી રેબિઝ ઈન્જેક્શન

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં ૧૭ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ગળતેશ્વરમાં પડોશીને ઠપકો આપવા ગયેલા દાદાને યુવકે માથામાં લાકડું મારતાં મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!