Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદનાં સમનીમાં એક પરપ્રાંતીય મહિલાની સેવા કરે છે પોલીસ કર્મીઓ.

Share

તસવીરમાં દેખાઈ રહેલી આ મહિલા લાચાર છે. હિન્દી ભાષી છે. હાલ તે આમોદ તાલુકાનાં સમની ગામમાં અટવાય પડી છે. દહેજ તરફથી નીકળી આ મહિલા પગપાળા જઈ રહી હતી જેને હાજર પોલીસ કર્મીઓએ રોકી હતી અને સમનીમાં રોકાણ વ્યવસ્થા કરી આપી છે. પોલીસ દ્વારા આ મહિલાનું પૂરતું ધ્યાન રાખવામા આવી રહ્યું છે. તેના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવી આપવામાં આવી છે. હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી દહેજ ઔદ્યોગિક વસાહત તરફથી પોતાના વતન પગપાળા જવા નીકળી પડી હોય તેમ જણાઈ આવે છે. જોકે બેબસ મહિલાની પોલીસ વિભાગ દ્વારા મદદ કરવામાં આવતા પોલીસનું આ કર્યા બિરદાવવા લાયક છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

ગીતકાર ડૉ સાગર કહે છે કે શૈલેન્દ્ર-મજરૂહની જેમ હું પણ હિન્દી અને ભોજપુરી એમ બંને સિનેમા માટે ગીતો લખવાનું ચાલુ રાખીશ

ProudOfGujarat

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના ગામોમાં આયુષ્માન સભા યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!