Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ પોલીસ મથક ખાતે નોંધાયેલ ટ્રક ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો જાણો કેવી રીતે.

Share

ભરૂચ જિલ્લાનાં આમોદ પોલીસ મથક ખાતે ટ્રક ચોરીનો ગુનો નોંધાયો હતો. આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. જેમાં આમોદ પોલીસનાં પી.એસ.આઈ કે.એન સુથારે બાતમીનાં આધારે જુદી જુદી ટીમો બનાવી હતી. આખરે ચોરાયેલ ટ્રક છોટાઉદેપુરનાં ડોન બોસ્કો સ્કૂલ પાસેથી મળી હતી. આ બનાવમાં સડોવાયેલ મહેબૂબ હુશેન આલમ રહે. સ્ટેશન રોડ છોટાઉદેપુરની અટક કરી વધુ તપાસનો આરંભ કર્યો હતો. વધુ તપાસ આમોદ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે સગીર યુવક વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કંટવા ગામે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!