આણંદ | ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા સી.ઇ.એમ પરફોર્મિંગ આર્ટસ એન્ડ ફાઇન આર્ટસની વિદ્યાર્થિની ઋતા એન. પટેલે કટક (ઓરિસ્સા) ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ડ્રામા, ડાન્સ એન્ડ મ્યુઝીક કોમ્પીટીશનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી કલાસિકલ ઇન્સ્ટુમેન્ટ- ફલુટમાં નેશનલ લેવલે પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કરી શાળા તથા એકેડેમીનું નામ રોશન કર્યુ છે…સૌજન્ય

LEAVE A REPLY