Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદની SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં POP ની 5 જેટલી શીટ ધરાશાયી

Share

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છતનો ભાગ તૂટતાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલના 12 મા માળે અચાનક છતનો કાટમાળ પડતાં પીઓપી સહિતનું સ્ટ્રક્ચર ધરાશાહી થયું હતું. જોકે ડાયાલિસિસ વોર્ડમાં દર્દીઓ નહીં હોવાથી મોટી જાન હાની ટળી હતી. ભૂતકાળમાં પણ POPની છત તૂટી પડી હતી. તેમજ ઓપરેશન થિયેટરમાં પણ પાણી પડ્યું હતું.

SVP હોસ્પિટલના CEO ડો. સૌરભ પટેલે મીડિયા સાથેની જણાવ્યું હતું કે, રવિવારે હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં RCC ની છતમાં વચ્ચે લાગેલી પીઓપીની શીટ લગાવેલી છે. જે 5 જેટલી શીટ તૂટી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

રાજપીપળાનાં ચિરાગ પટેલને ફેસબુક પર મેસેજ મુકવો ભારે પડયો.

ProudOfGujarat

ગોધરાના ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓમાં રખડતા ઢોરોથી રહીશો ત્રસ્ત.

ProudOfGujarat

દહેજ આમોદ રોડ ઉપર નીલ ગાય અને બાઈક વચ્ચે અકસ્માત : બે ને ઈજા એકનું મોત નીપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!