Proud of Gujarat
FeaturedGujaratINDIA

આચારસંહિતા લાગુ છે ત્યારે રાજપીપળાનાં કેટલાક વિસ્તારોમાં પક્ષના ઝંડા તોરણીયા : આચારસંહિતાને ઘોળી પી ગયા ???

Share

નર્મદા જિલ્લામાં ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે હાલ આચારસંહિતા લાગુ છે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઝંડા લગાવેલા હોય આ બાબતે અપક્ષ ઉમેદવાર મહેશભાઈ વસાવાએ વિરોધ નોંધાવ્યો છે તેઓએ આ બાબતે જણાવ્યું છે કે આચારસંહિતા લાગુ છે છતાં પણ ભાજપના અને કોંગ્રેસના ઝંડાઓ કેટલાક વિસ્તારોમાં લાગે છે તો આ બાબતે તંત્ર કેમ ચૂપ છે તેવો આક્ષેપ કર્યો છે. આજે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોને પ્રતીકની ફાળવણી કરાઈ હતી હજી પ્રચાર માટે આદેશ આપ્યા નથી છતાં રાજપીપળાના મોટાભાગના વિસ્તારોમાં ભાજપના ઝંડા અને તોરણીયા જોવા મળતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ વસાવા સહિત અપક્ષ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે તેમજ તંત્ર આ બાબતે ગંભીરતાથી પગલાં લે તેવી માંગ કરી છે.

આરીફ જી કુરેશી : રાજપીપળા

Advertisement

Share

Related posts

આગામી ૨૨-૨૫ ફેબ્રુઆરી દરમ્યાન ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (બીટીઇટી) ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા એથલેટિક મિટ અને હાફ મેરેથન નું આયોજન

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાના મુલદ ગામ નજીક અકસ્માતમાં એકનું મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!