Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અમદાવાદ-દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામનો બનાવ-પત્નિ સાથે આડા સબંધની શંકા રાખી પ્રેમીની હત્યા..

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદ દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામનો બનાવ સામે આવ્યો છે જેમાં પત્નિ સાથે આડા સબંધની શંકા રાખી પ્રેમીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે .વિસ્તારમાંથી પસાર થતી કેનાલના બ્રીજ પર છરીના ઘા ઝીંકી કથિત પ્રેમીની હત્યા કરી પતિ ફરાર થયો છે..મામલા અંગે દેત્રોજ પોલીસે ભોગ બનનારા પરીવારના નિવેદનો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી-આરોગ્યતંત્ર સજ્જ.

ProudOfGujarat

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી – બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ

ProudOfGujarat

ભરૂચના વિવિધ પ્રશ્નોને લઈને સામાજિક સંસ્થાએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!