Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ RTO દ્વારા શાળા બહાર યોજાઈ ત્રીજી વખત ટ્રાફિક ડ્રાઈવ-પશ્ચિમ વિસ્તારની 12 સ્કૂલો પર 12 ટીમ દ્રારા કરવામાં આવી રહી છે કામગીરી…!!

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ RTO દ્વારા શાળા બહાર ત્રીજી વખત ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ હતી… ખાનગી વાહનોમાં બાળકોને વધુ સંખ્યામાં ભરતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ
વાહન લઈને શાળામાં આવતા બાળકો પાસે લાઈસન્સ છે કે નહી તેની ચકાસણી કરાઈ રહી છે..પશ્ચિમ વિસ્તારની 12 સ્કૂલો પર 12 ટીમ દ્રારા કરવામાં આવી રહી કામગીરી..!!!

Advertisement

Share

Related posts

સુરત-ઓલપાડ ના કુંડસદ ગામ ખાતે યુવાન ની લૂંટ બાદ હત્યા કરવામાં આવતા ભારે સનસની ફેલાઇ હતી…!!!

ProudOfGujarat

રાજપારડી સહિત કેટલાક સ્થળોએ પ્રોવિઝનની આડમાં પાન પડીકીનો ધંધો રનિંગ ભાવ કરતાં ત્રણ ઘણી કિંમતે કાળાબજાર કરતાં નફાખોરો.

ProudOfGujarat

વડોદરા : વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિઝા અને એડમિશનના બહાને 36 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!