Proud of Gujarat
GujaratFeaturedINDIA

PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત મુલાકાતે-23 ઓગસ્ટે PM ગુજરાતની મુલાકાત લેશે….

Share

જાણવા મળ્યા મુજબ PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત મુલાકાતે-23 ઓગસ્ટે PM ગુજરાતની મુલાકાત લેશે અને વિવિધ લોકાર્પણ સમારોહમાં PM હાજરી આપશે તેવી હાલ માહિતી મળી રહી છે-ગાંધીનગર, વલસાડ, જૂનાગઢમાં લોકાર્પણ કાર્યક્રમ માં આવશે તેમ જાણવા મળ્યું છે..PMના કાર્યક્રમ અંતર્ગત મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે….

Advertisement

Share

Related posts

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

ProudOfGujarat

રાજપીપળા : નેવડીઆંબા ગામે આરોપીના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

વલસાડમાં EVMને હેક કરવા સ્ટ્રોંગરૂમ આસપાસ વાઇફાઇ લગાડ્યા હોવાના કોંગ્રેસ-AAPના આક્ષેપ બાદ કલેકટરની સ્પષ્ટતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!