Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-RTO દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ – 12 સ્કૂલ પર યોજી ટ્રાફિક ડ્રાઈવ…

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવા-RTO દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી..જેમાં અમદાવાદની 12 સ્કૂલ પર  ટ્રાફિક ડ્રાઈવ ની કાર્યવાહી કરાઈ હતી.તેમજ સ્કૂલ વાનના ફિટનેસ સર્ટિફિકેટ અને ગેસકીટ તપાસવામાં આવ્યા હતા…કેપિસિટી કરતા વધારે બાળકો બેસાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી..તેમજ સી એન વિદ્યાલય,માઉન્ટ કારમેલ સહિત 12 સ્કૂલમા કાર્યવાહી હાથ ધરાઈ હતી…જેમાં જાણવા મળ્યા મુજબ સી એન વિદ્યાલય સ્કૂલમાં 7 વાન ડિટેઈન કરાઈ તેમજ 15 વાહનચાલકોને મેમો અપાયા હતા….

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાના કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત, ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન દ્વારા દહેજ ખાતે કોવિડ હોસ્પિટલ ઊભી કરવા મુકેશ અંબાણીને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

આગામી તા. ૧૯ ના રોજ મુખ્યમંત્રીની મુલાકાતને અનુલક્ષી ઝગડીયા ખાતે કલેક્ટ એ સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!