Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ માં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી

Share

આમોદ માં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી
“સેવા સપ્તાહ” કાર્યક્રમોનું નું આમોદ બી. જે.પી હોદ્દેદારો તેમજ કાર્ય કર્તાઓ દ્વારા આયોજન
૧૭ મી સપ્ટેમ્બર નાં રોજ પી.એમ નરેન્દ્ર મોદી ૬૯ માં જન્મ દિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણીના ભાગરૂપે આજરોજ આમોદ પ્રાથમિક શાળા માં નેત્ર ચિકિત્સા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ નગર નાં નેત્ર ને લગતી બીમારી થી પીડાતા દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
તેમજ આમોદ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે આમોદ બીજેપી ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી પી.એમ નરેન્દ્ર મોદી નાં જન્મ દિવસ નાં અંતર્ગત સેવા સપ્તાહ કાર્યક્રમ માં જોડાઈ લોક સેવા કરી હતી…

ઇરફાન પટેલ આમોદ

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામે બે દિવસથી મહિલાઓની ભૂખ હડતાળ…

ProudOfGujarat

ભરૂચ : મુન્શી સંકુલમાં ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વાંકલ : માંગરોળના વિવિધ ગામોમાં માસ્ક વિતરણ અને કોરોના અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!