Proud of Gujarat
FeaturedGujarat

રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે અંકલેશ્વર ખાતે મતદાન કર્યું…

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાન થઇ રહ્યું છે ત્યારે ગરમીનો પારો ૪૧ ડિગ્રી થી ઉપર હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મતદાનની ટકાવારી ધીમે-ધીમે વધી રહી છે.ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર તથા રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.અંકલેશ્વરના પીરામણ ગામ વિસ્તારમાં આવેલ પીરામણ પ્રાથમિક શાળામાં અહેમદભાઈ પટેલે સવારે ૧૦:૧૫ ના સમયે મતદાન કર્યું હતું.

Advertisement


Share

Related posts

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ProudOfGujarat

ભરૂચના અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

ડેડીયાપાડામાં બેંક ઓફ બરોડાનું નેટવર્ક ન હોવાથી અનેક ખાતેદારોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!