દિનેશભાઇ અડવાણી

આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાન થઇ રહ્યું છે ત્યારે ગરમીનો પારો ૪૧ ડિગ્રી થી ઉપર હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મતદાનની ટકાવારી ધીમે-ધીમે વધી રહી છે.ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર તથા રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.અંકલેશ્વરના પીરામણ ગામ વિસ્તારમાં આવેલ પીરામણ પ્રાથમિક શાળામાં અહેમદભાઈ પટેલે સવારે ૧૦:૧૫ ના સમયે મતદાન કર્યું હતું.

LEAVE A REPLY