Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓ એન જી સી દ્વારા જરૂરીયાતમંદોને ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરી આંબેડકર જયંતી મનાવાઇ .

Share

 

અંક્લેશ્વર ઓ એન જી સી દ્વારા આંબેડકર જ્યંતિ નિમિતે જરૂરિયાતમંદોને વિવિધ ચિજ્વ્સ્તુઓ વિતરણ કરાયુ.

Advertisement

ઓ એન જી સી ,એસ સી ,એસ તી સેલ દ્વારા બાબા સાહેબ આંબેડકની જન્મજ્યંતિ અનોખિ રિતે ઉજવવામાં આવી  અંક્લેશ્વરની આસપાસના  ગામોમાં જરૂરિયાતમંદ વિધથીઓ, મહિલઓ વિવિધ ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ. એસ સી, એસ તી સેલના નિતિન પરમાર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિધાથિઓ લેપતોપ,સ્કુલ બેગ,યુનિફ્રોમઁ ,નોટબુક,તથા મહિલાઓને સિવણ સંચાનું વિતરણ કરી સાચા અર્થમાં ગરીબોની મદદ કરી ડૉ ભીમરાવ આંબેડકરની જયંતિ મનાવી હતી.


Share

Related posts

ઝાડેશ્વર તળાવનું ૪.૫૭ કરોડના ખર્ચે અપગ્રેડેશન-બ્યુટિફિકેશન કરાશે : ગુરુવારે ખાતમુહૂર્ત 

ProudOfGujarat

પંચમહાલ : હિન્દુ યુવા વાહીની દ્વારા ચીનનાં રાષ્ટ્રપતિનું પૂતળા દહન, ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી 20 શહીદોને શ્રધ્ધાજંલી આપી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના જાંબોઇ ગામે ઉપ સરપંચની ચુંટણી બાદ બંને પેનલના લોકો વચ્ચે ઝઘડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!